વાતાવરણમાં આવેલા બદલાવવે કારણે કેરીના સ્વાદમાં બદલાવ આવ્યો છે પાકમાં 60 ટકાનુ નુકસાન થયુ.

  કેસર કેરીની આવક વધતાં તેના ભાવ નીચે જઇ રહ્યા છે જેના કારણે કેરી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી

વાતાવરણમાં આવેલા બદલાવવે કારણે કેરીના સ્વાદમાં બદલાવ આવ્યો છે પાકમાં 60 ટકાનુ નુકસાન થયુ #mango

Video courtesy : ddnews Gujarati 

Post a Comment

0 Comments