ચીખલી કાકડવેલનાં શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલના આંબાવાડીમાં કેટલા પ્રમાણમાં કેરીનું પ્રમાણ છે? જુઓ વિડિયો.

 


વર્ષ ૨૦૨૪ કેરી  માટે નબળું રહ્યું છે. તેમાં પણ અમુક વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન સારૂ રહ્યું છે. આ વીડિયો ચીખલીના કકડવેલ ગામના શિક્ષક ઈશ્વરભાઈ પટેલના આંબાવાડીનો છે. તેમાં તમે જોઈ શકો છો. દરેક ઝાડ પર કેરીનું પ્રમાણ કેવું છે?

Post a Comment

0 Comments